ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાં 30 ટકા સુધીનો ઘટાડો, કોરોના મહામારી વચ્ચે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયો નિર્ણય
કોરોના મહામારી વચ્ચે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અભ્યાસક્રમમાં 30 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવશે. જૂનમાં ધોરણ 9 અને 11ની પરીક્ષા લેવાશે જ્યારે કે મે માસમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા યોજાશે જેમાં નિર્ધારિત 70 ટકા અભ્યાક્રમમાંથી નીકળશે પ્રશ્નપત્ર, બહારનાં કોર્સમાંથી સવાલો નહી પુછી શકાય. […]

કોરોના મહામારી વચ્ચે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અભ્યાસક્રમમાં 30 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવશે. જૂનમાં ધોરણ 9 અને 11ની પરીક્ષા લેવાશે જ્યારે કે મે માસમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા યોજાશે જેમાં નિર્ધારિત 70 ટકા અભ્યાક્રમમાંથી નીકળશે પ્રશ્નપત્ર, બહારનાં કોર્સમાંથી સવાલો નહી પુછી શકાય.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

