ઢોલીવુડ સુપરસ્ટાર નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ, પુત્રએ સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા કરી અપીલ

|

Oct 22, 2020 | 6:52 PM

ઢોલીવુડ સુપરસ્ટાર નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડાયા છે. ઉલ્લેખનીય છે કે ઢોલીવુડ સુપરસ્ટાર નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ ફેફસામાં ઈન્ફેકશન વધતા ઑક્સિજનન વધારે પ્રમાણમાં આપવું પડી રહ્યું છે. ઉલ્લેખનીય કે નરેશ કનોડિયાની હાલ યુ.એન મહેતા હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સુપર સ્ટાર કનોડિયાની તબિયત ખરાબ હોવાથી નરેશ કનોડિયાના […]

ઢોલીવુડ સુપરસ્ટાર નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ, પુત્રએ સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા કરી અપીલ
ફાઈલ ફોટો

Follow us on

ઢોલીવુડ સુપરસ્ટાર નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડાયા છે. ઉલ્લેખનીય છે કે ઢોલીવુડ સુપરસ્ટાર નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ ફેફસામાં ઈન્ફેકશન વધતા ઑક્સિજનન વધારે પ્રમાણમાં આપવું પડી રહ્યું છે. ઉલ્લેખનીય કે નરેશ કનોડિયાની હાલ યુ.એન મહેતા હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સુપર સ્ટાર કનોડિયાની તબિયત ખરાબ હોવાથી નરેશ કનોડિયાના પુત્ર તેમજ અભિનેતા હિતુ કનોડિયાએ પિતાની ઑક્સિજન માસ્ક સાથેની તસ્વીર ટ્વીટ કરી છે અને પિતાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા સમર્થકોને અપીલ કરી છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article