જાણો અમદાવાદના સોલા અને સેટેલાઈટ વિસ્તારના PIને કેમ કરાયા સસ્પેન્ડ?

|

Jun 03, 2019 | 4:45 PM

અમદાવાદના સોલા અને સેટેલાઈટ વિસ્તારના પીઆઈને સસ્પેન્ડ કરી દેવાયા છે. એપ્રિલ માસમા સ્ટેટ મોનેટેરિંગ સેલે દરોડા પાડીને દારુ ઝડપી પાડ્યો હતો. આમ પોતની જ ફરજમાં બેદરકારી દાખવવા બદલ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. ડીજીપી શિવાનંદ ઝાના આદેશથી સેટેલાઈટના પીઆઈ એમ.બી. ઝાલા અને સોલા વિસ્તારના પીઆઈ પી.બી.ચવ્હાણને સસ્પેન્ડ કરી દેવાયા છે.   Web Stories View […]

જાણો અમદાવાદના સોલા અને સેટેલાઈટ વિસ્તારના PIને કેમ કરાયા સસ્પેન્ડ?

Follow us on

અમદાવાદના સોલા અને સેટેલાઈટ વિસ્તારના પીઆઈને સસ્પેન્ડ કરી દેવાયા છે. એપ્રિલ માસમા સ્ટેટ મોનેટેરિંગ સેલે દરોડા પાડીને દારુ ઝડપી પાડ્યો હતો. આમ પોતની જ ફરજમાં બેદરકારી દાખવવા બદલ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. ડીજીપી શિવાનંદ ઝાના આદેશથી સેટેલાઈટના પીઆઈ એમ.બી. ઝાલા અને સોલા વિસ્તારના પીઆઈ પી.બી.ચવ્હાણને સસ્પેન્ડ કરી દેવાયા છે.

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

TV9 Gujarati

 

આ પણ વાંચો:  જે કોંગ્રેસ નેતાએ ભાજપ અને મોદી સરકારના વખાણ કર્યા હતા તેમની સામે પાર્ટીએ લીધું આ એક્શન!

 

Next Article