શ્રાવણ માસના છેલ્લા સોમવારે સોમનાથ મંદીરમાં ભક્તોનું ઘોડાપુર, જુઓ VIDEO

|

Aug 26, 2019 | 5:13 AM

આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર હોવાથી રાજ્યભરના મહાદેવના મંદિરોમાં ભક્તોની ભીડ જામી હતી. સોમનાથમાં દાદાના દર્શને વહેલીસવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતુ. સવારની મહાઆરતીમાં શિવાલય હર હર મહાદેવના નાદ સાથે ગૂંજી ઉઠ્યું હતુ. રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ સોમનાથ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ આજે કોઈ […]

શ્રાવણ માસના છેલ્લા સોમવારે સોમનાથ મંદીરમાં ભક્તોનું ઘોડાપુર, જુઓ VIDEO

Follow us on

આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર હોવાથી રાજ્યભરના મહાદેવના મંદિરોમાં ભક્તોની ભીડ જામી હતી. સોમનાથમાં દાદાના દર્શને વહેલીસવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતુ. સવારની મહાઆરતીમાં શિવાલય હર હર મહાદેવના નાદ સાથે ગૂંજી ઉઠ્યું હતુ. રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ સોમનાથ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ આજે કોઈ અગત્યના નિર્ણયો ના લેવા

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

સોમનાથમાં આજે આખો દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને પૂજાનું આયોજન કરાયું છે. મહત્વનું છે કે, પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ દાદાના દર્શન માટે આવે છે. દાદા સમક્ષ માથુ ટેકવવા લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે. દેશ-વિદેશના ભક્તો સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આજે પણ અંતિમ સોમવાર નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે.

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article