જૂનાગઢઃ ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ મહાદેવના પાવન સાંનિધ્યમાં મહાશિવરાત્રીનો મહાપર્વ

|

Feb 21, 2020 | 8:55 AM

33 કોટી દેવતાઓનો જ્યાં વાસ હોવાનું કહેવાય છે તે ગરવા ગિરનારની ગોદમાં આવેલા ભવનાથ મહાદેવના પાવન સાંનિધ્યમાં ભક્તજનો હર હર મહાદેવના નાદ સાથે આગળ વધી રહ્યા છે. શિવરાત્રીના પાંચ દિવસ સુધી યોજાનાર આ મેળામાં ભજનની 250થી વધુ અન્નક્ષેત્રોમાં હરિહરના નાદ ગુંજી ઉઠ્યા. ત્યારે આ મેળા બાબતે અમારા સંવાદદાતાએ હરિહરાનંદ ભારતી બાપુ સાથે મુલાકાત કરી હતી. […]

જૂનાગઢઃ ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ મહાદેવના પાવન સાંનિધ્યમાં મહાશિવરાત્રીનો મહાપર્વ

Follow us on

33 કોટી દેવતાઓનો જ્યાં વાસ હોવાનું કહેવાય છે તે ગરવા ગિરનારની ગોદમાં આવેલા ભવનાથ મહાદેવના પાવન સાંનિધ્યમાં ભક્તજનો હર હર મહાદેવના નાદ સાથે આગળ વધી રહ્યા છે. શિવરાત્રીના પાંચ દિવસ સુધી યોજાનાર આ મેળામાં ભજનની 250થી વધુ અન્નક્ષેત્રોમાં હરિહરના નાદ ગુંજી ઉઠ્યા. ત્યારે આ મેળા બાબતે અમારા સંવાદદાતાએ હરિહરાનંદ ભારતી બાપુ સાથે મુલાકાત કરી હતી. ત્યારે તેમણે ભવનાથના મેળા માટે શું કહ્યું આવો આપને પણ સંભળાવી દઈએ.

આ પણ વાંચોઃ ભાજપના ધારાસભ્યનું સરકારી શાળાઓ અંગે વિવાદિત નિવેદન, VIDEO થયો વાયરલ

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

આપને જણાવી દઈએ કે, મહાશિવરાત્રીના પાવન પર્વે મૃગીકુંડનું પણ આગવું મહત્વ રહેલું છે. જ્યાં સાધુ, સંતો સ્નાન કરશે. તેમજ એ પરમતત્વને પામવાનો પ્રયાસ કરશે. ત્યારે હરિહરાનંદ ભારતી બાપુએ તેના મહત્વ વિશે વાત કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article