VIDEO: વડોદરામાં 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ શ્રીજીનું આ રીતે ઈકો-ફ્રેન્ડલી વિસર્જન કરવામાં આવશે

|

Sep 12, 2019 | 4:50 AM

10 દિવસનું ભક્તોનું આતિથ્ય માણ્યા બાદ આજે વિઘ્નહર્તાનું વિર્સજન કરવામાં આવશે. ત્યારે વડોદરામાં પણ ભારે હર્ષોલ્લાસ સાથે ગણેશ વિર્સજનમાં શહેરીજનો જોતરાયા છે. વડોદરામાં આજે 2 કૃત્રિમ અને 23 કુદરતી તળાવમાં શ્રીજીનું વિર્સજન થશે. Web Stories View more IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર રેલવેની ટિકિટ પર લખેલા […]

VIDEO: વડોદરામાં 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ શ્રીજીનું આ રીતે ઈકો-ફ્રેન્ડલી વિસર્જન કરવામાં આવશે

Follow us on

10 દિવસનું ભક્તોનું આતિથ્ય માણ્યા બાદ આજે વિઘ્નહર્તાનું વિર્સજન કરવામાં આવશે. ત્યારે વડોદરામાં પણ ભારે હર્ષોલ્લાસ સાથે ગણેશ વિર્સજનમાં શહેરીજનો જોતરાયા છે. વડોદરામાં આજે 2 કૃત્રિમ અને 23 કુદરતી તળાવમાં શ્રીજીનું વિર્સજન થશે.

IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વડોદરાના ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા વિર્સજન માટે અનોખો કુંડ બનાવામાં આવ્યો છે. આ કુંડમાં જ પ્રતિમાનું વિર્સજન કરવામાં આવશે અને વિર્સજન બાદ માટી ઓટોમેટિક મશીનથી બહાર ઠલવાશે. જેને સોસાયટીના રહીશોમાં વહેંચાશે અને તેનો ઉપયોગ ફુલછોડના કુંડા માટે કરી શકાશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article