અમદાવાદમાં કરફ્યુ છતા વિમાનીસેવા યથાવત, ફલાઈટની ટિકીટ બતાવશો તો નહી થાવ હેરાન

|

Nov 20, 2020 | 6:01 PM

કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદમાં કર્ફયુ લગાવવાનો નિર્ણય કરાયો છે. ત્યારે સારા સમાચાર એ છે કે અમદાવાદ એરપોર્ટ પરથી આવતી જતી કોઇ ફ્લાઈટ્સને કોઇ અસર નહી પડે. સાથે જ અમદાવાદ આવતી જતી ફ્લાઈટ તેના નિયત શેડ્યુલ મુજબ જ ચાલશે. મહત્વનું છે કે અમદાવાદ એરપોર્ટ એ દેશના તમામ એરપોર્ટમાના સૌથી વ્યસ્ત એરપોર્ટમાનું એક એરપોર્ટ ગણાય છે. ત્યારે […]

અમદાવાદમાં કરફ્યુ છતા વિમાનીસેવા યથાવત, ફલાઈટની ટિકીટ બતાવશો તો નહી થાવ હેરાન

Follow us on

કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદમાં કર્ફયુ લગાવવાનો નિર્ણય કરાયો છે. ત્યારે સારા સમાચાર એ છે કે અમદાવાદ એરપોર્ટ પરથી આવતી જતી કોઇ ફ્લાઈટ્સને કોઇ અસર નહી પડે. સાથે જ અમદાવાદ આવતી જતી ફ્લાઈટ તેના નિયત શેડ્યુલ મુજબ જ ચાલશે. મહત્વનું છે કે અમદાવાદ એરપોર્ટ એ દેશના તમામ એરપોર્ટમાના સૌથી વ્યસ્ત એરપોર્ટમાનું એક એરપોર્ટ ગણાય છે. ત્યારે એવી વિગતો સામે આવી છે કે કર્ફ્યુ દરમ્યાન પણ અમદાવાદ આવતી જતી ફ્લાઈટ્સ રાબેતા મુજબ જ ચાલશે. જો કે, ફ્લાઈટથી મુસાફરી કરતા મુસાફરોએ તેમના બોર્ડીંગ પાસ કે ટિકિટ્સ સાથે રાખવા પડશે.. જેથી ટેક્સી કે અન્ય કોઇપણ વાહનથી અમદાવાદમાં અવર જવર કરતા તેમને પરેશાની નહી થાય.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો  

    રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

Next Article