ટ્રાફિકના કાયદાની ઐસી તૈસી! જો કોઈનો જીવ ગયો તો કોણ જવાબદાર? જુઓ VIDEO

|

Sep 16, 2019 | 11:53 AM

ટ્રાફિકના કડક કાયદાનો આજથી અમલ શરૂ થયો છે. જોકે ભલે કડક કાયદો આજથી અમલી બન્યો હોય પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ટ્રાફિકના કાયદાની ઐસી તૈસી કરવામાં આવતી હોય તેવા વીડિયો સામે આવ્યા છે. સાબરકાંઠાના ખેડબ્રહ્માના અંતરિયાળ વિસ્તારમાં ખાનગી વાહનોમાં જોખમી મુસાફરીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં જીપ પર લટકીને વિદ્યાર્થીઓ સવારી કરી રહ્યા છે, તો કોઈ […]

ટ્રાફિકના કાયદાની ઐસી તૈસી! જો કોઈનો જીવ ગયો તો કોણ જવાબદાર? જુઓ VIDEO

Follow us on

ટ્રાફિકના કડક કાયદાનો આજથી અમલ શરૂ થયો છે. જોકે ભલે કડક કાયદો આજથી અમલી બન્યો હોય પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ટ્રાફિકના કાયદાની ઐસી તૈસી કરવામાં આવતી હોય તેવા વીડિયો સામે આવ્યા છે. સાબરકાંઠાના ખેડબ્રહ્માના અંતરિયાળ વિસ્તારમાં ખાનગી વાહનોમાં જોખમી મુસાફરીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં જીપ પર લટકીને વિદ્યાર્થીઓ સવારી કરી રહ્યા છે, તો કોઈ જીપના હૂડ પર બેસીને મુસાફરો જોખમી મુસાફરી કરી રહ્યા છે. જીવના જોખમે આ વિસ્તારના લોકોને મુસાફરી કરવાનો વારો આવ્યો છે, ત્યારે અહી સવાલ એ સર્જાય છે કે શું ખેડબ્રહ્મા પોલીસને આ દ્રશ્યો નથી દેખાતા. આવો નિયમ ભંગ કરનારા લોકો સામે કાયદાના રક્ષકો કોઈ જ કાર્યવાહી નથી કરી રહ્યા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પ્રેમી પંખીડાઓ ભાગી જતા ગ્રામજનોએ કર્યું કંઈક આવું! જુઓ VIRAL VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article