VIDEO: ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતો સુરતનો એક VIDEO સોશિયલ મીડિયામાં થયો વાયરલ, જાહેરમાં થઈ રહ્યું છે દેશી દારૂનુ વેચાણ

|

Jun 09, 2019 | 3:38 PM

સમગ્ર રાજયમાં દારૂબંધી અમલમાં છે. ત્યારે આ દારૂબંધીના લીરેલીરાં ઉડાવતો એક VIDEO સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરતના સરથાણા વિસ્તારના આ VIDEOમાં સ્પષ્ટપણે દેખાય છે કે, એક શખ્સ જાહેરમાં દેશી દારૂની પોટલીઓ વેચી રહ્યો છે. અને લોકો દારૂની મજા માણી રહ્યા છે. ત્યારે આ VIDEOને લઈને પોલીસ સામે પ્રશ્નો પણ ઉભા થયા છે. Web Stories […]

VIDEO: ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતો સુરતનો એક VIDEO સોશિયલ મીડિયામાં થયો વાયરલ, જાહેરમાં થઈ રહ્યું છે દેશી દારૂનુ વેચાણ

Follow us on

સમગ્ર રાજયમાં દારૂબંધી અમલમાં છે. ત્યારે આ દારૂબંધીના લીરેલીરાં ઉડાવતો એક VIDEO સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરતના સરથાણા વિસ્તારના આ VIDEOમાં સ્પષ્ટપણે દેખાય છે કે, એક શખ્સ જાહેરમાં દેશી દારૂની પોટલીઓ વેચી રહ્યો છે. અને લોકો દારૂની મજા માણી રહ્યા છે. ત્યારે આ VIDEOને લઈને પોલીસ સામે પ્રશ્નો પણ ઉભા થયા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમદાવાદની VS હોસ્પિટલ ફરી એકવાર આવી વિવાદમાં, સારવાર માટે પહોંચેલી મહિલાને ૨ કલાક સુધી બેસાડી રાખી ન આપી સારવાર, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 8:04 am, Sun, 9 June 19

Next Article