બનાસકાંઠાઃ શિક્ષકોએ બાળકોને શાળામાં બોલાવતા થયો વિવાદ, જુઓ VIDEO

|

May 02, 2020 | 2:15 PM

દેશભરમાં શાળા-કોલેજો બંધ છે, પરંતુ લાગે છે બનાસકાંઠાની એક પ્રાથમિક શાળાના શિક્ષકો આ વાત ભુલી ગયા છે. તેઓ ભુલી ગયા છે કે, દેશમાં કોરોનાનો ખતરો છે અને બાળકોને કોરોનાનો ચેપ લાગવાનું જોખમ વધુ છે. થરાદ તાલુકાની અજાવાડા પ્રાથમિક શાળાના કેટલાક ફોટો અને વીડિયો વાયરલ થયા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, શાળામાં બાળકોને બોલાવાયા […]

બનાસકાંઠાઃ શિક્ષકોએ બાળકોને શાળામાં બોલાવતા થયો વિવાદ, જુઓ VIDEO

Follow us on

દેશભરમાં શાળા-કોલેજો બંધ છે, પરંતુ લાગે છે બનાસકાંઠાની એક પ્રાથમિક શાળાના શિક્ષકો આ વાત ભુલી ગયા છે. તેઓ ભુલી ગયા છે કે, દેશમાં કોરોનાનો ખતરો છે અને બાળકોને કોરોનાનો ચેપ લાગવાનું જોખમ વધુ છે. થરાદ તાલુકાની અજાવાડા પ્રાથમિક શાળાના કેટલાક ફોટો અને વીડિયો વાયરલ થયા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, શાળામાં બાળકોને બોલાવાયા છે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરતાં તમામને એક સાથે બેસાડાયા છે. શાળા કોણે અને કેવી રીતે શરૂ કરાવી, તે મોટો પ્રશ્ન છે. આ સ્થિતિમાં જો બાળકોનું આરોગ્ય જોખમાય તો કોણ જવાબદાર હશે, તે પણ મોટો પ્રશ્ન છે.

આ પણ વાંચો: રાજ્ય સરકારની મોટી જાહેરાત, પરપ્રાંતીયો માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article