ભરૂચના ફૂરજા બંદરે મોટી સંખ્યામાં લોકો ટહેલવા પહોંચ્યાનો VIDEO વાઈરલ, સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

|

May 28, 2020 | 6:19 AM

સમગ્ર રાજ્યમાં લોક ડાઉન છે ત્યારે ભરુચના ફુરજા બંદર પર કાઈક અલગ દ્રશ્યો જોવા મળ્યા હતાં. ફુરજા બંદરે મોટી સંખ્યામાં લોકો ટહેલવા પહોંચ્યા હોવાના વિડીયો વાઈરલ થયા હતા. સોશીયલ ડિસ્ટન્સ અને ધારા 144નો ભંગ થઈ રહ્યોં હોય તે જોઈ શકાય છે. મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોને પોલીસે પરત મોકલ્યા. આ પણ વાંચો: જમ્મૂ-કાશ્મીરમાં મોટો આતંકી […]

ભરૂચના ફૂરજા બંદરે મોટી સંખ્યામાં લોકો ટહેલવા પહોંચ્યાનો VIDEO વાઈરલ, સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

Follow us on

સમગ્ર રાજ્યમાં લોક ડાઉન છે ત્યારે ભરુચના ફુરજા બંદર પર કાઈક અલગ દ્રશ્યો જોવા મળ્યા હતાં. ફુરજા બંદરે મોટી સંખ્યામાં લોકો ટહેલવા પહોંચ્યા હોવાના વિડીયો વાઈરલ થયા હતા. સોશીયલ ડિસ્ટન્સ અને ધારા 144નો ભંગ થઈ રહ્યોં હોય તે જોઈ શકાય છે. મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોને પોલીસે પરત મોકલ્યા.

આ પણ વાંચો: જમ્મૂ-કાશ્મીરમાં મોટો આતંકી હુમલો નિષ્ફળ, સુરક્ષાદળોએ IED વિસ્ફોટકોના જથ્થાને નિષ્ક્રિય કર્યો

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article