નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ સરકારી બાબુઓ પ્રત્યે વ્યક્ત કરી નારાજગી

|

Feb 01, 2020 | 1:45 PM

રાજ્યના ધારાસભ્યો બાદ હવે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ સરકારી બાબુઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. મહેસાણાના એક કાર્યક્રમમાં નીતિન પટેલે જાહેર મંચ પરથી નિખાલસ કબુલાત કરી. અને ગુજરાતમાં અધિકારી રાજ ચાલતું હોવાનો એકરાર કર્યો. માત્ર એકરાર જ નહીં પરંતુ સાથે સાથે તેઓએ બળાપો પણ ઠાલવ્યો કે, અધિકારીઓ તેમના જેવા પ્રધાનોની વાત પણ સાંભળતા નથી. […]

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ સરકારી બાબુઓ પ્રત્યે વ્યક્ત કરી નારાજગી

Follow us on

રાજ્યના ધારાસભ્યો બાદ હવે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ સરકારી બાબુઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. મહેસાણાના એક કાર્યક્રમમાં નીતિન પટેલે જાહેર મંચ પરથી નિખાલસ કબુલાત કરી. અને ગુજરાતમાં અધિકારી રાજ ચાલતું હોવાનો એકરાર કર્યો. માત્ર એકરાર જ નહીં પરંતુ સાથે સાથે તેઓએ બળાપો પણ ઠાલવ્યો કે, અધિકારીઓ તેમના જેવા પ્રધાનોની વાત પણ સાંભળતા નથી.


આ પણ વાંચોઃ નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ 2020ની રજૂઆત સાથે 17 વર્ષ જૂના રેકોર્ડને તોડ્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

ખુદ નીતિન પટેલને પણ વિકાસના કામો માટે અધિકારીઓની પાછળ દોડવું પડે છે. નીતિન પટેલે વધુમાં ઉમેર્યું કે વિકાસના કામો માટે સતત સરકારી બાબુઓ પાસે પઠાણી ઉઘરાણી કરવી પડે છે. અને કોન્ટ્રાક્ટરથી માંડીને વિકાસના કામ સુધી,,તમામની ખબર રાખવી પડે છે. ત્યારે અહીં સૌથી મોટો સવાલ એ સર્જાય છે શું ખરેખર ગુજરાતમાં અધિકારી રાજ ચાલી રહ્યું છે?? કેમ નાયબ મુખ્યપ્રધાને પણ આ ખુલાસો કરવો પડ્યો.?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 1:05 pm, Sat, 1 February 20

Next Article