AMCમાં વિપક્ષના નેતા દિનેશ શર્મા અને હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ વચ્ચે બોલાચાલી

|

Dec 14, 2019 | 11:55 AM

અમદાવાદમાં જૂની VS હોસ્પિટલ બચાવવાના મુદ્દે કોંગ્રેસ ફરી મેદાને આવી છે. AMCમાં વિપક્ષના નેતા દિનેશ શર્મા અને હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાઈરલ થયો છે. જો કે, અગાઉ પણ દર્દીઓના પરિવાર સાથે સિક્યુરિટી ગાર્ડ ગેરવર્તન કરતા જોવા મળ્યા છે. તો જૂની વીએસ હોસ્પિટલ બચાવવાના મામલે દિનેશ શર્માને એન્ટ્રી […]

AMCમાં વિપક્ષના નેતા દિનેશ શર્મા અને હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ વચ્ચે બોલાચાલી

Follow us on

અમદાવાદમાં જૂની VS હોસ્પિટલ બચાવવાના મુદ્દે કોંગ્રેસ ફરી મેદાને આવી છે. AMCમાં વિપક્ષના નેતા દિનેશ શર્મા અને હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાઈરલ થયો છે. જો કે, અગાઉ પણ દર્દીઓના પરિવાર સાથે સિક્યુરિટી ગાર્ડ ગેરવર્તન કરતા જોવા મળ્યા છે. તો જૂની વીએસ હોસ્પિટલ બચાવવાના મામલે દિનેશ શર્માને એન્ટ્રી કરતા સમયે સિક્યુરીટી ગાર્ડે રોક્યા હતા.

આ પણ વાંચોઃ મારૂ નામ રાહુલ ‘સાવરકર’ નહીં રાહુલ ગાંધી છે, હું માફી નહીં માગું: રાહુલ ગાંધી

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article