દિલ્લીમાં ખેડૂતોના આંદોલનને છોટાઉદેપુર ભારતીય કિસાન સેનાએ આપ્યું સમર્થન, બોડેલી સુધી યોજી પદયાત્રા

|

Dec 03, 2020 | 7:08 PM

દિલ્લીમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. જેને છોટાઉદેપુર ભારતીય કિસાન સેનાએ સમર્થન આપ્યું છે. ભારતીય કિસાન સેનાના કાર્યકરોએ બોડેલીથી છોટાઉદેપુર સુધી 40 કિલોમીટરની પદયાત્રા યોજી. જેમાં આસપાસના ગામના ખેડૂતો પણ જોડાયા. કિસાન સેનાનો આક્ષેપ છે કે સરકારે કૃષિ સુધારા બિલ પસાર કરીને જે કાયદો બનાવ્યો છે તે ખેડૂત વિરોધી છે. જેથી તેને પરત ખેંચવો જોઈએ […]

દિલ્લીમાં ખેડૂતોના આંદોલનને છોટાઉદેપુર ભારતીય કિસાન સેનાએ આપ્યું સમર્થન, બોડેલી સુધી યોજી પદયાત્રા

Follow us on

દિલ્લીમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. જેને છોટાઉદેપુર ભારતીય કિસાન સેનાએ સમર્થન આપ્યું છે. ભારતીય કિસાન સેનાના કાર્યકરોએ બોડેલીથી છોટાઉદેપુર સુધી 40 કિલોમીટરની પદયાત્રા યોજી. જેમાં આસપાસના ગામના ખેડૂતો પણ જોડાયા. કિસાન સેનાનો આક્ષેપ છે કે સરકારે કૃષિ સુધારા બિલ પસાર કરીને જે કાયદો બનાવ્યો છે તે ખેડૂત વિરોધી છે. જેથી તેને પરત ખેંચવો જોઈએ તેવી માંગ સાથે કિસાન સેનાએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article