ફરી એકવાર સરકારે HSRP નંબર પ્લેટ લગાવવાની મુદ્દતમાં વધારો કર્યો

|

Dec 28, 2018 | 11:35 AM

સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે રાજ્યમાં ફરતા તમામ વાહનોમાં હાઇસિક્યુરિટી નંબર પ્લેટ લગાવવી ફરજિયાત છે. જેને લઈને HSRP નંબર પ્લેટ લગાવવાની અંતિમ તારીખ 31મી ડિસેમ્બર નક્કી કરવામાં આવી હતી પરંતુ હજુ પણ લાખો વાહનો HSRP નમ્બર પ્લેટ વિનાના હોવાના કારણે ફરી એકવાર આ મુદ્દતમાં વધારો કરવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. Web Stories View more […]

ફરી એકવાર સરકારે HSRP નંબર પ્લેટ લગાવવાની મુદ્દતમાં વધારો કર્યો
Date for installing HSRP extended

Follow us on

સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે રાજ્યમાં ફરતા તમામ વાહનોમાં હાઇસિક્યુરિટી નંબર પ્લેટ લગાવવી ફરજિયાત છે. જેને લઈને HSRP નંબર પ્લેટ લગાવવાની અંતિમ તારીખ 31મી ડિસેમ્બર નક્કી કરવામાં આવી હતી પરંતુ હજુ પણ લાખો વાહનો HSRP નમ્બર પ્લેટ વિનાના હોવાના કારણે ફરી એકવાર આ મુદ્દતમાં વધારો કરવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

અમદાવાદ શહેરમાં 4 લાખથી વધુ વાહનો HSRP નંબર પ્લેટ વિનાના રસ્તા પર ફરી રહ્યા છે જેને લઈને HSRP નંબર પ્લેટ લગાવવા માટેની મુદ્દતમાં વધારો કરીને 31મી જાન્યુઆરી 2019 કરવામાં આવી છે. આ તારીખ પહેલા તમામ વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવી ફરજિયાત છે. જો 31મી જાન્યુઆરી પછી HSRP નંબર પ્લેટ વિનાનું વાહન ઝડપાશે તો વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહીની સાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

[yop_poll id=366]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:33 am, Fri, 28 December 18

Next Article