ડાંગની સરિતા ગાયકવાડના નામે વધુ એક ગોલ્ડ મેડલઃ યુરોપીયન એથ્લેટીક્સની 44 મીટર દોડ માત્ર 52.77 સેકન્ડમાં કરી પૂર્ણ

|

Jul 09, 2019 | 11:18 AM

ડાંગની સરિતા ગાયકવાડે વધુ એક ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી છે. સરિતાએ યુરોપીયન એથ્લેટીક્સની 44 મીટર મહિલા દોડ માત્ર 52.77 સેકન્ડમાં પૂર્ણ કરી હતી. સરિતાએ ગોલ્ડ મેડલ જીતવાની સાથે જ તેના ચાહકોમાં ખુશીની લહેર ફરી વળી છે. આ પણ વાંચોઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ સેમિફાઈનને લઈને કેવિન પીટરસનની ભવિષ્યવાણી, આ જીમ બાજી […]

ડાંગની સરિતા ગાયકવાડના નામે વધુ એક ગોલ્ડ મેડલઃ યુરોપીયન એથ્લેટીક્સની 44 મીટર દોડ માત્ર 52.77 સેકન્ડમાં કરી પૂર્ણ
sarita

Follow us on

ડાંગની સરિતા ગાયકવાડે વધુ એક ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી છે. સરિતાએ યુરોપીયન એથ્લેટીક્સની 44 મીટર મહિલા દોડ માત્ર 52.77 સેકન્ડમાં પૂર્ણ કરી હતી. સરિતાએ ગોલ્ડ મેડલ જીતવાની સાથે જ તેના ચાહકોમાં ખુશીની લહેર ફરી વળી છે.

આ પણ વાંચોઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ સેમિફાઈનને લઈને કેવિન પીટરસનની ભવિષ્યવાણી, આ જીમ બાજી મારશે

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

Next Article