ધોરણ 7 સમાજ વિજ્ઞાનના પુસ્તકમાં મોટો છબરડો, ડાંગની દોડવીર સરિતા ગાયકવાડની જગ્યાએ વનિતા ગાયકવાડ નામ લખાયું

|

Sep 25, 2020 | 5:36 PM

ધોરણ 7 સમાજ વિજ્ઞાનના પુસ્તકમાં મોટો છબરડો સામે આવ્યો છે. સરિતા ગાયકવાડની જગ્યાએ વનિતા ગાયકવાડ નામ લખાયું હોવાની જાણકારી મળી રહી છે. તમને જણાવી દઈએ કે ડાંગની દોડવીર સરિતા ગાયકવાડના બદલે ફોટો પણ વનિતાનો છપાયો છે. ઉલ્લેખનીય છે કે સરિતા ગાયકવાડે દોડમાં ગુજરાતનું અને દેશનું નામ રોશન કર્યુ છે. Web Stories View more આજનું રાશિફળ […]

ધોરણ 7 સમાજ વિજ્ઞાનના પુસ્તકમાં મોટો છબરડો, ડાંગની દોડવીર સરિતા ગાયકવાડની જગ્યાએ વનિતા ગાયકવાડ નામ લખાયું

Follow us on

ધોરણ 7 સમાજ વિજ્ઞાનના પુસ્તકમાં મોટો છબરડો સામે આવ્યો છે. સરિતા ગાયકવાડની જગ્યાએ વનિતા ગાયકવાડ નામ લખાયું હોવાની જાણકારી મળી રહી છે. તમને જણાવી દઈએ કે ડાંગની દોડવીર સરિતા ગાયકવાડના બદલે ફોટો પણ વનિતાનો છપાયો છે. ઉલ્લેખનીય છે કે સરિતા ગાયકવાડે દોડમાં ગુજરાતનું અને દેશનું નામ રોશન કર્યુ છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 9:39 am, Wed, 8 July 20

Next Article