જન્માષ્ટમીને લઈને ડાકોરનું રણછોડરાય મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું, જુઓ VIDEO

|

Aug 24, 2019 | 2:32 AM

જન્માષ્ટમીને લઈને ડાકોરના રણછોડરાય મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ જામી છે. રણછોડરાયના દર્શન માટે દૂર દૂરથી ભક્તો આવ્યા છે. ભગવાનના દર્શન માટે વહેલી સવારથી જ લાંબી કતારો લાગી છે. મંદિર બહાર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મંદિરને ચારે બાજુથી સજાવવામાં આવ્યું છે. Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક […]

જન્માષ્ટમીને લઈને ડાકોરનું રણછોડરાય મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું, જુઓ VIDEO

Follow us on

જન્માષ્ટમીને લઈને ડાકોરના રણછોડરાય મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ જામી છે. રણછોડરાયના દર્શન માટે દૂર દૂરથી ભક્તો આવ્યા છે. ભગવાનના દર્શન માટે વહેલી સવારથી જ લાંબી કતારો લાગી છે. મંદિર બહાર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મંદિરને ચારે બાજુથી સજાવવામાં આવ્યું છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ડાકોર રણછોડરાય મંદિરના સમય મુજબ સવારે 6.30 કલાકે મંગળઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ બપોરે 1 થી 1.30 કલાકે ભગવાન પોઢી જશે. તે પછી રાત્રે 12 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવ, પંચમૃત સ્નાન અને ભગવાનને દાગીના પહેરાવાશે, 1.30 કલાકે મોટો મુગટ પહેરાવાશે અને રાત્રે 2થી 3 કલાકે ભગવાન સોનાના પારણમાં ઝુલશે. તે પછી બીજા દિવસે એટલે કે 25 ઓગસ્ટે સવારે 9 વાગ્યે મંગળા આરતી કરવામાં આવશે અને 12.30 વાગ્યે નંદ મહોત્સવ ઉજવાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

Next Article