AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દાહોદ તાલુકાનાં સંજેલીના થાળા ખાતે MGVCLની ટીમ ઉપર હુમલાનો પ્રયાસ,સરકારી કામમાં રૂકાવટ બદલ 4 વ્યકિતઓ વિરુદ્ધ  પોલીસ ફરિયાદ

દાહોદ તાલુકાનાં સંજેલીના થાળા ખાતે MGVCLની ટીમ ઉપર હુમલાનો પ્રયાસની ઘટના સામે આવી છે.MGVCLની ટીમે વીજ ચોરી ઝડપી લેતા વિજચોરો ઉશ્કેરાયા હતા અને કર્મચારીઓને ધાકધમકી આપી પથ્થર વડે હુમલાનો પ્રયાસ કર્યો હતો. 11 KV લાઈન ઉપર ડાયરેક્ટ વાયર નાખી ત્રણ લોકો  વીજચોરી કરતા હતા. સરકારી કામમાં રૂકાવટ બદલ 4 વ્યકિતઓ વિરુદ્ધ  પોલીસ ફરિયાદ નોંધીને સંજેલી […]

દાહોદ તાલુકાનાં સંજેલીના થાળા ખાતે MGVCLની ટીમ ઉપર હુમલાનો પ્રયાસ,સરકારી કામમાં રૂકાવટ બદલ 4 વ્યકિતઓ વિરુદ્ધ  પોલીસ ફરિયાદ
http://tv9gujarati.in/dahod-taaluka-na…-kaam-ma-rukavat/ ‎
| Updated on: Aug 01, 2020 | 10:30 AM
Share

દાહોદ તાલુકાનાં સંજેલીના થાળા ખાતે MGVCLની ટીમ ઉપર હુમલાનો પ્રયાસની ઘટના સામે આવી છે.MGVCLની ટીમે વીજ ચોરી ઝડપી લેતા વિજચોરો ઉશ્કેરાયા હતા અને કર્મચારીઓને ધાકધમકી આપી પથ્થર વડે હુમલાનો પ્રયાસ કર્યો હતો. 11 KV લાઈન ઉપર ડાયરેક્ટ વાયર નાખી ત્રણ લોકો  વીજચોરી કરતા હતા. સરકારી કામમાં રૂકાવટ બદલ 4 વ્યકિતઓ વિરુદ્ધ  પોલીસ ફરિયાદ નોંધીને સંજેલી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">