VIDEO: દાહોદના પૂર્વ સાંસદ પ્રભા તાવિયાડની પોલીસે કરી અટકાયત

|

Sep 28, 2020 | 5:54 PM

દાહોદના પૂર્વ સાંસદ પ્રભા તાવિયાડની પોલીસે અટકાયત કરી છે. 250 આદિવાસી સાથે કેવડિયા જતાં પ્રભા તાવિયાડને પોલીસે અટકાવ્યા છે. પૂર્વ સાંસદ પ્રભા તાવિયાડ જમીન બચાવો આંદોલનના સમર્થનમાં કેવડીયા જઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ધારાસભ્ય ચંદ્રિકા બારીયાને પણ પોલીસે અટકાવ્યા હતા. Web Stories View more પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે […]

VIDEO: દાહોદના પૂર્વ સાંસદ પ્રભા તાવિયાડની પોલીસે કરી અટકાયત

Follow us on

દાહોદના પૂર્વ સાંસદ પ્રભા તાવિયાડની પોલીસે અટકાયત કરી છે. 250 આદિવાસી સાથે કેવડિયા જતાં પ્રભા તાવિયાડને પોલીસે અટકાવ્યા છે. પૂર્વ સાંસદ પ્રભા તાવિયાડ જમીન બચાવો આંદોલનના સમર્થનમાં કેવડીયા જઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ધારાસભ્ય ચંદ્રિકા બારીયાને પણ પોલીસે અટકાવ્યા હતા.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 8:36 am, Sun, 31 May 20

Next Article