VIDEO: “વાયુ”નું સંકટઃ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર સહિત સૌરાષ્ટ્રમાં વેરાવળ, જામનગરમાં છે ખાસ એલર્ટ

|

Jun 11, 2019 | 8:14 AM

ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડાનો ખતરો મંડાયો છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાયુ વાવાઝોડું ત્રાટકવાની શક્યતાને પગલે સરકાર સજ્જ થઈ ગઈ છે. ગુજરાત પર વાવાઝોડાનો ખતરો મંડરાયો છે. હવામાન વિભાગે 13 તારીખે સવારે વાવાઝોડું ટકરાવાની શક્યતા વ્યક્ત કરી છે. આ વાવાઝોડું હાલ ગુજરાતના દરિયાકાંઠા તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને […]

VIDEO: વાયુનું સંકટઃ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર સહિત સૌરાષ્ટ્રમાં વેરાવળ, જામનગરમાં છે ખાસ એલર્ટ

Follow us on

ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડાનો ખતરો મંડાયો છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાયુ વાવાઝોડું ત્રાટકવાની શક્યતાને પગલે સરકાર સજ્જ થઈ ગઈ છે. ગુજરાત પર વાવાઝોડાનો ખતરો મંડરાયો છે. હવામાન વિભાગે 13 તારીખે સવારે વાવાઝોડું ટકરાવાની શક્યતા વ્યક્ત કરી છે. આ વાવાઝોડું હાલ ગુજરાતના દરિયાકાંઠા તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?

 

આ પણ વાંચોઃ ઓડિશાને હચમચાવનારા ફાની બાદ ગુજરાત પર “વાયુ”નું સંકટ, ગાંધીનગરમાંથી ઓડિશા સરકાર પાસે માગી મદદ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જે 13 જૂને સવારે 6થી 7ની વચ્ચે પોરબંદર, મહુવા, વેરાવળ અને દીવના દરિયાકાંઠે ત્રાકટી શકે છે. અને સિવિયર સ્ટ્રોમમાં 110થી 135 કિલોમીટરને ઝડપે પવન ફૂંકાઈ શકે છે. લગભગ 24 કલાકમાં જ વાવાઝોડું સિવિયર સ્ટ્રોમમાં પરિવર્તિત થશે. અરબી સમુદ્રમાં ઉદભવેલું વાવાઝોડું ગુજરાતના વેરાવળથી 690 કિલોમીટર દૂર છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

હવામાન વિભાગ પ્રમાણે, વાયુ વાવાઝોડું 14 તારીખે નબળુ પડવાની શક્યતા છે. આ પહેલાં 11થી 13 તારીખ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

Published On - 7:35 am, Tue, 11 June 19

Next Article