‘વાયુ’ના સંકટને લઈ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં લોકોનું સ્થળાંતર કરાશે

|

Jun 11, 2019 | 2:30 PM

વાયુ વાવાઝોડાને લઈ પોરબંદરનો દરિયો કિનારો એલર્ટ કરાયો છે. ત્યારે આવતીકાલે વાવાઝોડું આવે તે પહેલા NDRFની ટીમ પોરબંદર પહોંચી છે. જિલ્લા કલેક્ટર દ્વારા 3 ટીમની માગ કરવામાં આવી હતી. ત્યારે હાલ NDRFની એક ટુકડી પોરબંદર આવી પહોંચી છે. તો અરબી સમુદ્રમાં વાવાઝોડાની ભીતિને પગલે વહીવટી તંત્ર સતર્ક થયું છે. અમરેલીમાં રાજૂલા તાલુકાના જાફરાબાદ પંથકમાં લોકોને […]

વાયુના સંકટને લઈ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં લોકોનું સ્થળાંતર કરાશે

Follow us on

વાયુ વાવાઝોડાને લઈ પોરબંદરનો દરિયો કિનારો એલર્ટ કરાયો છે. ત્યારે આવતીકાલે વાવાઝોડું આવે તે પહેલા NDRFની ટીમ પોરબંદર પહોંચી છે. જિલ્લા કલેક્ટર દ્વારા 3 ટીમની માગ કરવામાં આવી હતી. ત્યારે હાલ NDRFની એક ટુકડી પોરબંદર આવી પહોંચી છે. તો અરબી સમુદ્રમાં વાવાઝોડાની ભીતિને પગલે વહીવટી તંત્ર સતર્ક થયું છે. અમરેલીમાં રાજૂલા તાલુકાના જાફરાબાદ પંથકમાં લોકોને માઈક મારફતે જાગ્રત કરવામાં આવી રહ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ પણ વાંચોઃ રાજ્યના મુખ્ય સચિવ જે એન સિંઘે કહ્યું કે, તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવાઈ, NDRF સાથે આર્મી પણ ખડેપગે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કુલ 23 જેટલાં ગામોમાં તંત્રની ટુકડીઓ તપાસ કરી રહી છે. અને ગ્રામજનોને નજીકની શાળાઓમાં ખસેડવાની વ્યવસ્થા કરી રહી છે. આ ઉપરાંત જે ગામોમાં કાચા મકાનો છે. ત્યાના લોકોને પણ સુરક્ષિત સ્થળે પહોંચાડવાની કવાયત પણ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article