પાવાગઢમાં ઉમટી ભક્તોની ભીડ, માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ

|

Oct 11, 2020 | 3:28 PM

પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે, આજે રવિવારના દિવસે ભાવિક ભક્તોની ભારે ભીડ એકઠી થઈ છે. પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરવા માટે એકઠી થયેલ ભક્તોની ભીડને કારણે સોશ્યલ ડિસ્ટન્સ જળવાયુ નથી. તો એકઠા થયેલા ભક્તો માસ્ક વિના જોવા મળ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે, કોવિડ19ની ગાઈડલાઈનનો અભાવ જોવા મળ્યો છે. આ […]

પાવાગઢમાં ઉમટી ભક્તોની ભીડ, માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ

Follow us on

પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે, આજે રવિવારના દિવસે ભાવિક ભક્તોની ભારે ભીડ એકઠી થઈ છે. પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરવા માટે એકઠી થયેલ ભક્તોની ભીડને કારણે સોશ્યલ ડિસ્ટન્સ જળવાયુ નથી. તો એકઠા થયેલા ભક્તો માસ્ક વિના જોવા મળ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે, કોવિડ19ની ગાઈડલાઈનનો અભાવ જોવા મળ્યો છે.

આ પણ વાંચોઃવિધાનસભા પેટાચૂંટણીઃ ભાજપે આઠ પૈકી સાત બેઠકના ઉમેદવારોના નામ કર્યા જાહેર, લિમડીમાં ખેચતાણ, ગઢડા-ડાંગ સિવાયની પાંચ બેઠક પર આયાતી ઉમેદવારોને અપાઈ ટિકીટ

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article