એક કાગડાના લીધે લોકો રસ્તા પરથી પસાર થતા ડરે છે, જુઓ VIDEO

|

Jul 18, 2019 | 10:53 AM

શું તમને ખબર છે જેમ શ્વાન માણસની પાછળ દોડે, તેમ કાગડો પણ પાછળ પડે છે. જી હા અમરેલીના રાજુલામાં એક કાગડો લોકોની પાછળ પડ્યો છે. જુઓ આ VIDEO રાજુલાના વ્હોરાવાડનો છે. અહિં રસ્તા પરથી પસાર થતા લોકો પર કાગળો પાછળ પડે છે અને માથા પર ચાંચ મારે છે. આ પણ વાંચો: VIDEO: નડિયાદમાં કેન્સરની બિમારીથી […]

એક કાગડાના લીધે લોકો રસ્તા પરથી પસાર થતા ડરે છે, જુઓ VIDEO

Follow us on

શું તમને ખબર છે જેમ શ્વાન માણસની પાછળ દોડે, તેમ કાગડો પણ પાછળ પડે છે. જી હા અમરેલીના રાજુલામાં એક કાગડો લોકોની પાછળ પડ્યો છે. જુઓ આ VIDEO રાજુલાના વ્હોરાવાડનો છે. અહિં રસ્તા પરથી પસાર થતા લોકો પર કાગળો પાછળ પડે છે અને માથા પર ચાંચ મારે છે.

આ પણ વાંચો: VIDEO: નડિયાદમાં કેન્સરની બિમારીથી કંટાળી વૃદ્ધે ટ્રેન નીચે પડતું મુક્યું, સમગ્ર ઘટના થઈ CCTVમાં કેદ

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ કાગડાના ત્રાસથી અહિં લોકો પણ કંટાળી ગયા છે. આપને જાણીને નવાઇ લાગશે કે જે કાગડાનો માળો જો કોઇ વ્યક્તિએ તોડ્યો હોય, તો કાગડો તે વ્યક્તિની પાછળ પડે છે. અને ચાચ મારવા વ્યક્તિનો પીછો પણ કરે છે. હાલ કાગડાનો આ VIDEO સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article