સુરતના પાંડેસરા વિસ્તારમાં ફરી વળ્યા ખાડીના પાણી, 1000થી વધુ ઘરમાં 2 ફુટથી વધુ પાણી

|

Sep 20, 2020 | 9:45 PM

સુરતમાં વરસેલા ભારે વરસાદ અને ઉપરવાસમાં વરસેલા વરસાદથી સુરતના કેટલાક વિસ્તારોમાં ખાડીના પાણીનુ સંકટ તોળાયુ છે. સુરતના પાંડેસરા વિસ્તારમાંથી પસાર થઈ રહેલ ભેદવાડી ખાડી ઓવરફ્લો થતા પાંડેસરા વિસ્તારની અનેક સોસાયટી અને ઘરમાં પાણી ફરી વળ્યા છે. પાંડેસરા વિસ્તારના આશરે 1000 ઘરમાં બે ફુટથી વધુ પાણી ભરાઈ ગયા છે. ઉપરવાસમાં વરસેલા વરસાદનુ પાણી ભેદવાડી ખાડીમાં વહી […]

સુરતના પાંડેસરા વિસ્તારમાં ફરી વળ્યા ખાડીના પાણી, 1000થી વધુ ઘરમાં 2 ફુટથી વધુ પાણી

Follow us on

સુરતમાં વરસેલા ભારે વરસાદ અને ઉપરવાસમાં વરસેલા વરસાદથી સુરતના કેટલાક વિસ્તારોમાં ખાડીના પાણીનુ સંકટ તોળાયુ છે. સુરતના પાંડેસરા વિસ્તારમાંથી પસાર થઈ રહેલ ભેદવાડી ખાડી ઓવરફ્લો થતા પાંડેસરા વિસ્તારની અનેક સોસાયટી અને ઘરમાં પાણી ફરી વળ્યા છે. પાંડેસરા વિસ્તારના આશરે 1000 ઘરમાં બે ફુટથી વધુ પાણી ભરાઈ ગયા છે. ઉપરવાસમાં વરસેલા વરસાદનુ પાણી ભેદવાડી ખાડીમાં વહી રહ્યું છે. અને ભેદવાડી ખાડીનું પાણી સુરતના પાંડેસરા વિસ્તારમા ફરી વળ્યું છે. ઉપરવાસમાં વરસાદ વરસવાનું ચાલુ રહે તો સુરતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી પાણી ફરી વળવાની સંભાવના હોવાનું જાણકારોનું કહેવુ છે.

આ પણ વાંચોઃસુરત પરવતપાટીયા-ઘોડદોડ રોડ પર 3 ફુટ પાણી, વાહનવ્યવહાર ઠપ્પ, લોકોના ઘરમાં ધૂસ્યા વરસાદી પાણી

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Published On - 7:51 am, Fri, 21 August 20

Next Article