VIDEO: જાણો કોરોનાની સારવાર લઈને ખાનગી હોસ્પિટલોને ગુજરાત હાઈકોર્ટે શું આદેશ કર્યો?

|

Sep 28, 2020 | 6:04 PM

કોરોના વાઈરસની સારવાર માટે રાજ્ય સરકારે હવે પ્રાઈવેટ હોસ્પિટલને પણ 50 ટકા સુધી બેડ રિઝર્વ રાખવા માટે આદેશ આપ્યો છે.  જે હોસ્પિટલ કે નર્સિંગ હોમમાં 20થી વધારે બેડની સુવિધા હશે ત્યાં આ નિયમ લાગુ પડશે.  જો કે ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે મેડિકલ ક્ષેત્રને પોતાની જવાબદારી નિભાવવાનો સમય આવ્યો છે.  કોરોનાની સારવારમાં ખાનગી હોસ્પિટલ સરકાર દ્વારા […]

VIDEO: જાણો કોરોનાની સારવાર લઈને ખાનગી હોસ્પિટલોને ગુજરાત હાઈકોર્ટે શું આદેશ કર્યો?
ગુજરાત હાઈકોર્ટ

Follow us on

કોરોના વાઈરસની સારવાર માટે રાજ્ય સરકારે હવે પ્રાઈવેટ હોસ્પિટલને પણ 50 ટકા સુધી બેડ રિઝર્વ રાખવા માટે આદેશ આપ્યો છે.  જે હોસ્પિટલ કે નર્સિંગ હોમમાં 20થી વધારે બેડની સુવિધા હશે ત્યાં આ નિયમ લાગુ પડશે.  જો કે ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે મેડિકલ ક્ષેત્રને પોતાની જવાબદારી નિભાવવાનો સમય આવ્યો છે.  કોરોનાની સારવારમાં ખાનગી હોસ્પિટલ સરકાર દ્વારા નક્કી કરાયેલા ચાર્જ જ વસૂલી શકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

આ પણ વાંચો :  ખાનગી હોસ્પિટલોને ગુજરાત સરકારે 50 ટકા બેડ કોરોનાની સારવાર માટે ફાળવવા કર્યો આદેશ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 11:11 am, Fri, 29 May 20

Next Article