VIDEO: વડોદરામાં આજથી ડોર ટુ ડોર સર્વેલન્સનો બીજો રાઉન્ડ શરૂ, સર્વની કામગીરીમાં 400 શિક્ષકોને જોડાયા

|

Jul 21, 2020 | 5:15 AM

વડોદરામાં આજથી ડોર ટુ ડોર સર્વેલન્સનો બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યોં છે. ડોર ટૂ ડોર સર્વેની કામગીરીમાં 400 શિક્ષકોને જોડાયા છે. દરેક PHC સેન્ટર દીઠ 10 થી 12 શિક્ષકોની ટીમ જોડાશે. શિક્ષકોની સાથે આરોગ્ય વિભાગની ટીમ પણ કામગીરીમાં જોડાશે. 40 જેટલા શિક્ષકો સુપરવિઝન અને સંકલનની કામગીરી કરશે. કામગીરી 25 જુલાઈ બીજા તબક્કાનો ડોર ટૂ ડોર […]

VIDEO: વડોદરામાં આજથી ડોર ટુ ડોર સર્વેલન્સનો બીજો રાઉન્ડ શરૂ, સર્વની કામગીરીમાં 400 શિક્ષકોને જોડાયા

Follow us on

વડોદરામાં આજથી ડોર ટુ ડોર સર્વેલન્સનો બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યોં છે. ડોર ટૂ ડોર સર્વેની કામગીરીમાં 400 શિક્ષકોને જોડાયા છે. દરેક PHC સેન્ટર દીઠ 10 થી 12 શિક્ષકોની ટીમ જોડાશે. શિક્ષકોની સાથે આરોગ્ય વિભાગની ટીમ પણ કામગીરીમાં જોડાશે. 40 જેટલા શિક્ષકો સુપરવિઝન અને સંકલનની કામગીરી કરશે. કામગીરી 25 જુલાઈ બીજા તબક્કાનો ડોર ટૂ ડોર સર્વે સુધી ચાલશે. 1700 કર્મચારીઓની 822 ટીમ સર્વે કરશે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article