કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ CM નિવાસસ્થાને પહોંચી, થોડીક્ષણોમાં જ CM સાથે કરશે બેઠક

|

Jul 17, 2020 | 12:38 PM

ગુજરાતમાં જે પ્રકારે કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે. તેને લઈ કેન્દ્રની આરોગ્ય વિભાગની ટીમ ગુજરાત મુલાકાતે આવી છે અને તેમને સચિવાલય ખાતે બેઠક કરી હતી. હવે કેન્દ્રની આરોગ્ય વિભાગની ટીમ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચી છે અને થોડીક્ષણોમાં જ મુખ્યપ્રધાન સાથે બેઠક શરૂ કરશે. ત્યારે મુખ્યપ્રધાન સાથે ચર્ચા કર્યા બાદ કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ […]

કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ CM નિવાસસ્થાને પહોંચી, થોડીક્ષણોમાં જ CM સાથે કરશે બેઠક

Follow us on

ગુજરાતમાં જે પ્રકારે કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે. તેને લઈ કેન્દ્રની આરોગ્ય વિભાગની ટીમ ગુજરાત મુલાકાતે આવી છે અને તેમને સચિવાલય ખાતે બેઠક કરી હતી. હવે કેન્દ્રની આરોગ્ય વિભાગની ટીમ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચી છે અને થોડીક્ષણોમાં જ મુખ્યપ્રધાન સાથે બેઠક શરૂ કરશે. ત્યારે મુખ્યપ્રધાન સાથે ચર્ચા કર્યા બાદ કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ પત્રકારો સાથે વાતચીત કરશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article