VIDEO: ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતાની મુશ્કેલી વધી! કોર્ટે આગોતરા જામીનની અરજી ફગાવી

|

Sep 07, 2019 | 11:46 AM

ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડની આગોતરા જામીન અરજી અંગે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જોકે કોર્ટ આ અંગે નિર્ણય શનિવારે કરવાનો હતો. ધનજી ઓડના વકીલે રજૂઆત કરી હતી કે, ધનજી સામે થયેલા તમામ આક્ષેપો પાયાવિહોણા છે.ધનજી ઓડ હિન્દુ ધર્મનો પ્રચાર કરે છે, તેમની સામે ભૂતકાળમાં પણ કોઈ ગુનો નોંધાયો નથી. પરંતુ આજે ગાંધીનગર કોર્ટે […]

VIDEO: ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતાની મુશ્કેલી વધી! કોર્ટે આગોતરા જામીનની અરજી ફગાવી

Follow us on

ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડની આગોતરા જામીન અરજી અંગે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જોકે કોર્ટ આ અંગે નિર્ણય શનિવારે કરવાનો હતો. ધનજી ઓડના વકીલે રજૂઆત કરી હતી કે, ધનજી સામે થયેલા તમામ આક્ષેપો પાયાવિહોણા છે.ધનજી ઓડ હિન્દુ ધર્મનો પ્રચાર કરે છે, તેમની સામે ભૂતકાળમાં પણ કોઈ ગુનો નોંધાયો નથી. પરંતુ આજે ગાંધીનગર કોર્ટે ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતાના આગોતરા જામીનની અરજી ફગાવી દીધી છે. તપાસ હજી ચાલુ હોવાથી જામીન અરજી ફગાવવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: સુરતમાં યુવકે કરી આત્મહત્યા, જુઓ LIVE VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article