પૈસા આપો.. ટિકિટ નહીં મળે..! મુસાફરો પાસેથી કંડક્ટરો રૂપિયાની કટકી કરતા હોવાનો આક્ષેપ, જુઓ VIDEO

|

Nov 30, 2019 | 6:52 AM

પૈસા આપો પણ ટિકિટ નહીં મળે! સુરતની સિટી બસમાં આવું જ કંડક્ટરોનું ખાતું ચાલતું હોવાનું સામે આવ્યું છે. સુરત સિટી બસમાં કંડક્ટરો ગેરરીતિ આચરતા હોવાનો દિનેશ કાછડિયાએ આક્ષેપ કર્યો છે. કાછડિયાએ બસમાં બેસીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 30-04-2024 Bank Of Baroda માંથી […]

પૈસા આપો.. ટિકિટ નહીં મળે..! મુસાફરો પાસેથી કંડક્ટરો રૂપિયાની કટકી કરતા હોવાનો આક્ષેપ, જુઓ VIDEO

Follow us on

પૈસા આપો પણ ટિકિટ નહીં મળે! સુરતની સિટી બસમાં આવું જ કંડક્ટરોનું ખાતું ચાલતું હોવાનું સામે આવ્યું છે. સુરત સિટી બસમાં કંડક્ટરો ગેરરીતિ આચરતા હોવાનો દિનેશ કાછડિયાએ આક્ષેપ કર્યો છે. કાછડિયાએ બસમાં બેસીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો છે.

 

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કાછડિયાનો આક્ષેપ છે કે કંડક્ટરો મુસાફરો પાસેથી ટિકિટના પૈસા તો ઉઘરાવે છે. પરંતુ બદલામાં ટિકિટ આપતા નથી. જો કાછડિયાના આક્ષેપ સાચા હોય તો આવા કટકીબાજ કંડક્ટરો સામે કાર્યવાહી ક્યારે થશે? ટિકિટ વગરના મુસાફરોને દંડ કરવામાં આવે છે તો કટકીબાજ કંડક્ટરો પર કોની રહેમનજર છે. શા માટે આવા કંડક્ટરો સામે લાલ આંખ કરવામાં નથી આવતી?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article