VIDEO:ગાંધીનગરમાં ટ્રાફિક પોલીસે વધારી સતર્કતા, રેડ ઝોનમાંથી આવતા તમામ વાહનચાલકોને પરત મોકલાયા

|

Apr 30, 2020 | 8:19 AM

ગાંધીનગરમાં ટ્રાફિક પોલીસે વધારી સતર્કતા પાટનગરમાં પ્રવેશ કરતા વાહનચાલકોની ચકાસણી કરવામાં આવી રહીં છે. જેને લઈને ટ્રાફિકજામના સર્જાયા દ્રશ્યો સર્જાયા હતા. અમદાવાદના કોટ વિસ્તારમાંથી આવતા વાહનોને અટકાવ્યા હતા. જ્યારે રેડ ઝોનમાંથી આવતા તમામ વાહનચાલકોને પરત મોકલવામાં આવ્યા હતા. આ પણ વાંચો: VIDEO: મેહસાણા જિલ્લામાં કોરોનાના વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા Web Stories View more IPL […]

VIDEO:ગાંધીનગરમાં ટ્રાફિક પોલીસે વધારી સતર્કતા, રેડ ઝોનમાંથી આવતા તમામ વાહનચાલકોને પરત મોકલાયા

Follow us on

ગાંધીનગરમાં ટ્રાફિક પોલીસે વધારી સતર્કતા પાટનગરમાં પ્રવેશ કરતા વાહનચાલકોની ચકાસણી કરવામાં આવી રહીં છે. જેને લઈને ટ્રાફિકજામના સર્જાયા દ્રશ્યો સર્જાયા હતા. અમદાવાદના કોટ વિસ્તારમાંથી આવતા વાહનોને અટકાવ્યા હતા. જ્યારે રેડ ઝોનમાંથી આવતા તમામ વાહનચાલકોને પરત મોકલવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: VIDEO: મેહસાણા જિલ્લામાં કોરોનાના વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article