જામનગરમાં કોરોના સંક્રમણને નાથવા જિલ્લા તંત્રનો નિર્ણય, પાન-માવા અને ચાના લારી ગલ્લા 26મી જુલાઇ સુધી નહીં ખોલી શકાય

|

Jul 18, 2020 | 2:31 PM

જામનગરમાં વધી રહેલા સંક્રમણને નાથવા જીલ્લા કલેક્ટરે પાન-માવા અને ચાના લારી ગલ્લા પર પ્રતિબંધ મુક્યો છે. હવે 26મી જુલાઇ સુધી ચા, પાનના લારી ગલ્લા નહીં ખોલી શકાય. જામનગરના ટી સ્ટોલ એસોસિએશને આ નિર્ણયને આવકાર્યો છે. સાથે જ શરતી છૂટછાટ આપવામાં આવે તેવી માગ પણ કરી છે. આ પણ વાંચો: અમદાવાદના મણિનગરમાં મળેલ ભ્રૂણ કેસમાં પોલીસે ગર્ભપાત […]

જામનગરમાં કોરોના સંક્રમણને નાથવા જિલ્લા તંત્રનો નિર્ણય, પાન-માવા અને ચાના લારી ગલ્લા 26મી જુલાઇ સુધી નહીં ખોલી શકાય

Follow us on

જામનગરમાં વધી રહેલા સંક્રમણને નાથવા જીલ્લા કલેક્ટરે પાન-માવા અને ચાના લારી ગલ્લા પર પ્રતિબંધ મુક્યો છે. હવે 26મી જુલાઇ સુધી ચા, પાનના લારી ગલ્લા નહીં ખોલી શકાય. જામનગરના ટી સ્ટોલ એસોસિએશને આ નિર્ણયને આવકાર્યો છે. સાથે જ શરતી છૂટછાટ આપવામાં આવે તેવી માગ પણ કરી છે.

આ પણ વાંચો: અમદાવાદના મણિનગરમાં મળેલ ભ્રૂણ કેસમાં પોલીસે ગર્ભપાત કરનારા ડૉ.ચેતન શાહની પોલીસે કરી ધરપકડ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article