રાજ્યના 70 હજાર કરતાં વધારે પોલીસકર્મીના હેલ્થ ચેકઅપ કરવાનો નિર્ણય

|

Apr 07, 2020 | 11:51 AM

કોરોનાની દહેશત વચ્ચે પોલીસના જવાનો પોતાના જીવના જોખમે સતત ફરજ પર તૈનાત છે, ત્યારે રાજ્યના 70 હજારથી વધુ પોલીસકર્મીના હેલ્થ ચેકઅપ કરવાનો નિર્ણય લેવાયો છે. ઓન ડ્યૂટી પોલીસ કર્મચારીઓના ચેકઅપ કરાશે. જેમાં સુગર, બ્લડપ્રેશર, ખાંસી, ઉધરસ, કફ સહિતના લક્ષણોની તપાસ કરાશે. તમામ જિલ્લા-શહેર પોલીસવડાને હેલ્થ ચકાસણી કરવા જવાબદારી સોંપવામાં આવી છે. જિલ્લા મેડિકલ ટીમ દરેક […]

રાજ્યના 70 હજાર કરતાં વધારે પોલીસકર્મીના હેલ્થ ચેકઅપ કરવાનો નિર્ણય

Follow us on

કોરોનાની દહેશત વચ્ચે પોલીસના જવાનો પોતાના જીવના જોખમે સતત ફરજ પર તૈનાત છે, ત્યારે રાજ્યના 70 હજારથી વધુ પોલીસકર્મીના હેલ્થ ચેકઅપ કરવાનો નિર્ણય લેવાયો છે. ઓન ડ્યૂટી પોલીસ કર્મચારીઓના ચેકઅપ કરાશે. જેમાં સુગર, બ્લડપ્રેશર, ખાંસી, ઉધરસ, કફ સહિતના લક્ષણોની તપાસ કરાશે. તમામ જિલ્લા-શહેર પોલીસવડાને હેલ્થ ચકાસણી કરવા જવાબદારી સોંપવામાં આવી છે. જિલ્લા મેડિકલ ટીમ દરેક પોલીસ પોઈન્ટ પર જઈ મેડીકલ ચેકઅપ કરશે. જો કોઈ પોલીસકર્મીને 5 લક્ષણો પૈકી 3થી વધુ લક્ષણો હકારાત્મક જણાશે તો તેને આરામ અપાશે.

આ પણ વાંચો: સોનિયા ગાંધીએ વડાપ્રધાનને લખ્યો પત્ર, કોરોના સામે લડવા અંગે કર્યા સૂચનો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article