કોરોના સામેની જંગમાં ગુજરાત ભાજપના ધારાસભ્યો એક-એક લાખ રૂપિયાની સહાય કરશે

|

Mar 25, 2020 | 5:51 AM

કોરોના વાયરસના જંગ સામે લડવા માટે ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યો 1-1 લાખ રૂપિયાની સહાય કરશે. જેની જાહેરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કરી છે. મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં રકમ જમા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ગુજરાતના 5થી 6 સાંસદોએ મદદની જાહેરાત કરી છે.   Web Stories View more સવારે વાસી મોઢે પાણી પી શકાય? […]

કોરોના સામેની જંગમાં ગુજરાત ભાજપના ધારાસભ્યો એક-એક લાખ રૂપિયાની સહાય કરશે

Follow us on

કોરોના વાયરસના જંગ સામે લડવા માટે ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યો 1-1 લાખ રૂપિયાની સહાય કરશે. જેની જાહેરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કરી છે. મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં રકમ જમા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ગુજરાતના 5થી 6 સાંસદોએ મદદની જાહેરાત કરી છે.

 

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: કોરોના વાયરસ: દુનિયાભરમાં 3,72,000 લોકો સંક્રમિત, 16,000થી વધુ લોકોના મોત

Next Article