ઓક્સિજનના ભાવમાં ભડકો! મેડિકલમાં વપરાતા ઓક્સિજનના ભાવમાં 294%નો વધારો

|

Sep 18, 2020 | 6:32 PM

મેડિકલમાં વપરાતા ઓક્સિજનના ભાવમાં થયો છે મોટો વધારો. એક ક્યુબિક મીટર ઓક્સિજનના ભાવમાં 294 ટકાનો વધારો નોંધાયો છે. ઓક્સિજનના રો મટિરિયલના ભાવમાં વધારો થયો ઉપરાંત કોરોનાના કારણે ઓક્સિજનની માગ પણ વધી છે, તેથી ભાવમાં વધારો થયો છે. આજની સ્થિતિએ ભાવ જોવામાં આવે તો 7 ક્યુબીક મીટર ઓક્સિજન સિલિન્ડરનો ભાવ 280 રૂપિયા એટલે કે 40 રૂપિયા […]

ઓક્સિજનના ભાવમાં ભડકો! મેડિકલમાં વપરાતા ઓક્સિજનના ભાવમાં 294%નો વધારો

Follow us on

મેડિકલમાં વપરાતા ઓક્સિજનના ભાવમાં થયો છે મોટો વધારો. એક ક્યુબિક મીટર ઓક્સિજનના ભાવમાં 294 ટકાનો વધારો નોંધાયો છે. ઓક્સિજનના રો મટિરિયલના ભાવમાં વધારો થયો ઉપરાંત કોરોનાના કારણે ઓક્સિજનની માગ પણ વધી છે, તેથી ભાવમાં વધારો થયો છે. આજની સ્થિતિએ ભાવ જોવામાં આવે તો 7 ક્યુબીક મીટર ઓક્સિજન સિલિન્ડરનો ભાવ 280 રૂપિયા એટલે કે 40 રૂપિયા એક ક્યુબીક મીટરનો ભાવ છે. આ ભાવ પહેલાં 210 રૂપિયા એક સિલિન્ડર પ્રમાણે હતો, જે 30 રૂપિયા એક ક્યુબીક મીટર પડતો હતો. કંપનીનું માનીએ તો, એક સિલિન્ડરની પાછળ 10 હજાર રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ હોય છે, જેમાં 10થી 15 રૂપિયા જ નફો મળે છે. કોવિડ 19ના સમયમાં ઓક્સિજન સિલિન્ડર સપ્લાયની માંગ રોજની 700થી 800 સુધી પહોંચી ગઇ છે અને હજુ પણ કંપનીઓ પાસે ઓર્ડર આવે છે, પરંતુ કંપનીઓ હાલ પહોંચી વળે તેમ નથી.

આ પણ વાંચો: ગુગલે પ્લે સ્ટોર પરથી Paytm એપને હટાવી, જાણો શું છે કારણ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article