VIDEO: વડોદરામાં ચાઈનીઝ મહિલાને કોરોના વાઈરસના શંકાસ્પદ લક્ષણો

|

Mar 16, 2020 | 10:46 AM

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસનો ગુજરાતમાં હજુ સુધી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. તેની વચ્ચે વડોદરાની ખાનગી કંપનીમાં કામ કરતી ચાઈનીઝ મહિલા કર્મચારીને કોરોના વાઇરસના શંકાસ્પદ લક્ષણો હોવાની શંકા છે. આ પણ વાંચો: ગાંધીનગર: કોરોનાને લઈને રાજ્ય સરકારની સાવચેતી, 31 માર્ચ સુધી વર્કશોપ, સેમિનાર યોજવા પર પ્રતિબંધ Web Stories View more ડ્રાઇવિંગ લાયસન્સના […]

VIDEO: વડોદરામાં ચાઈનીઝ મહિલાને કોરોના વાઈરસના શંકાસ્પદ લક્ષણો

Follow us on

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસનો ગુજરાતમાં હજુ સુધી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. તેની વચ્ચે વડોદરાની ખાનગી કંપનીમાં કામ કરતી ચાઈનીઝ મહિલા કર્મચારીને કોરોના વાઇરસના શંકાસ્પદ લક્ષણો હોવાની શંકા છે.

આ પણ વાંચો: ગાંધીનગર: કોરોનાને લઈને રાજ્ય સરકારની સાવચેતી, 31 માર્ચ સુધી વર્કશોપ, સેમિનાર યોજવા પર પ્રતિબંધ

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

જેથી મહિલાકર્મીને સ્ક્રિનિંગ માટે સયાજી હોસ્પિટલ લવાઈ છે. જ્યાં મેડિકલ ટીમો દ્વારા મહિલાના આરોગ્યની તપાસ કરાશે. અને શંકાસ્પદ લક્ષણો જણાશે તો આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવશે. હાલ દર્દીમાં શરદી, ઉધરસ અને તાવના લક્ષણો જોવા મળ્યા છે. જેનો રિપોર્ટ અમદાવાદ મોકલાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 7:32 am, Sat, 14 March 20

Next Article