આરોગ્ય સચિવ જયંતિ રવિ બીજી વખત સુરતની મુલાકાતે, શહેરમાં વધતા કોરોનાના કેસને લઇને કરી સમીક્ષા

|

Jun 30, 2020 | 3:12 PM

કોરોના હોટ સ્પોટ બની રહેલા સુરતમાં સંક્રમણ ઘટવાનું નામ નથી લઈ રહ્યું. સુરતમાં આજે અમદાવાદ કરતાં પણ વધુ કેસ નોંધાયા. આજના જાહેર થયેલા આંકડા મુજબ નવા 205 કેસ નોંધાયા છે. જેમાં શહેરના 183 અને જિલ્લાના 22 મળીને કુલ ટોટલ 5,260 કેસ થયા છે. જેની વચ્ચે આજે ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવે સુરતમાં ધામા નાખ્યા હતા. તેમણે […]

આરોગ્ય સચિવ જયંતિ રવિ બીજી વખત સુરતની મુલાકાતે, શહેરમાં વધતા કોરોનાના કેસને લઇને કરી સમીક્ષા
Jayanti Ravi (File Image)

Follow us on

કોરોના હોટ સ્પોટ બની રહેલા સુરતમાં સંક્રમણ ઘટવાનું નામ નથી લઈ રહ્યું. સુરતમાં આજે અમદાવાદ કરતાં પણ વધુ કેસ નોંધાયા. આજના જાહેર થયેલા આંકડા મુજબ નવા 205 કેસ નોંધાયા છે. જેમાં શહેરના 183 અને જિલ્લાના 22 મળીને કુલ ટોટલ 5,260 કેસ થયા છે. જેની વચ્ચે આજે ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવે સુરતમાં ધામા નાખ્યા હતા. તેમણે બીજી વખત સુરતની મુલાકાત કરી પાલિકાના અધિકારીઓ સાથે બેઠક યોજી છે. બેઠક બાદ સંક્રમણ વધવાનું કારણ લોકો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક નહીં પહેરતા હોવાનું તેમણે જણાવ્યું.

આ પણ વાંચો: રાજકોટ: ગાજવીજ અને કડાકા ભડાકા સાથે મેઘરાજાની તોફાની બેટિંગ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article