VIDEO: કોરોનાથી રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો 82 પર પહોંચ્યો, અમદાવાદમાં 8 નવા કેસ નોંધાયા

|

Apr 01, 2020 | 5:52 AM

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પોઝિટિવ કેસનો આંકડો વધીને 82 થયો છે. ગુજરાતમાં 8 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ તમામ કેસ અમદાવાદમાં નોંધાયા છે. 3 દર્દિને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. રાજ્યમાં 19 હજાર 206 લકો ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. અમદાવાદ કોરોના વાઈરસનું હોટસ્પોટ જાહેર કરવામાં આવેલું છે. આ પણ વાંચો: […]

VIDEO: કોરોનાથી રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો 82 પર પહોંચ્યો, અમદાવાદમાં 8 નવા કેસ નોંધાયા

Follow us on

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પોઝિટિવ કેસનો આંકડો વધીને 82 થયો છે. ગુજરાતમાં 8 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ તમામ કેસ અમદાવાદમાં નોંધાયા છે. 3 દર્દિને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. રાજ્યમાં 19 હજાર 206 લકો ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. અમદાવાદ કોરોના વાઈરસનું હોટસ્પોટ જાહેર કરવામાં આવેલું છે.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article