VIDEO: ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 122 થઈ

|

Sep 30, 2020 | 4:03 PM

ગુજરાતમાં કોરોના વાયરસનું સંકટ સતત વધી રહ્યું છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 122 થઈ છે. જેમાં અમદાવાદમાં નવા 10 કોરોનાના દર્દીઓ નોંધાયા છે. ભાવનગરમાં 2 દર્દી પોઝિટીવ નોંધાયા છે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધી 17 દર્દીઓ સ્વસ્થ થયા છે.   Web Stories View more જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ […]

VIDEO: ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 122 થઈ

Follow us on

ગુજરાતમાં કોરોના વાયરસનું સંકટ સતત વધી રહ્યું છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 122 થઈ છે. જેમાં અમદાવાદમાં નવા 10 કોરોનાના દર્દીઓ નોંધાયા છે. ભાવનગરમાં 2 દર્દી પોઝિટીવ નોંધાયા છે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધી 17 દર્દીઓ સ્વસ્થ થયા છે.

 

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:53 am, Sun, 5 April 20

Next Article