કોરોના વેક્સિનને લઇને સુરત મનપાનો સૌ-પ્રથમ ડેટા તૈયાર થયો, 28,500 આરોગ્ય કર્મચારીઓને સૌપ્રથમ વેક્સિન અપાશે

|

Dec 05, 2020 | 4:18 PM

કોરોના વૅક્સિનને લઇને સુરત મનપાનો સૌપ્રથમ ડેટા તૈયાર થયો. સુરત મહાનગરપાલિકાએ કોને રસી આપવી તેની તૈયારી કરી. નામ, ઉંમર સહિતની તમામ માહિતીઓ એકઠી કરી. આરોગ્ય કર્મચારીઓને વૅક્સિન આપવામાં આવશે. આ માટે ખાનગી 1000 અને સરકારી 62 હોસ્પિટલ, હેલ્થ સેન્ટરનો ડેટા બેઝ તૈયાર કરાયો છે. 28,500 આરોગ્ય કર્મીઓને સૌથી પહેલા વૅક્સિન મળશે. જેમાં તબીબી અને નર્સિંગ […]

કોરોના વેક્સિનને લઇને સુરત મનપાનો સૌ-પ્રથમ ડેટા તૈયાર થયો, 28,500 આરોગ્ય કર્મચારીઓને સૌપ્રથમ વેક્સિન અપાશે

Follow us on

કોરોના વૅક્સિનને લઇને સુરત મનપાનો સૌપ્રથમ ડેટા તૈયાર થયો. સુરત મહાનગરપાલિકાએ કોને રસી આપવી તેની તૈયારી કરી. નામ, ઉંમર સહિતની તમામ માહિતીઓ એકઠી કરી. આરોગ્ય કર્મચારીઓને વૅક્સિન આપવામાં આવશે. આ માટે ખાનગી 1000 અને સરકારી 62 હોસ્પિટલ, હેલ્થ સેન્ટરનો ડેટા બેઝ તૈયાર કરાયો છે. 28,500 આરોગ્ય કર્મીઓને સૌથી પહેલા વૅક્સિન મળશે. જેમાં તબીબી અને નર્સિંગ સ્ટાફ, કોવિડ કામગીરી સાથે સંકળાયેલા લોકોનો સમાવેશ કરાયો છે.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article