અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં Corona vaccineનો જથ્થો પહોંચ્યો, તબીબી સ્ટાફને સૌ પ્રથમ રસી અપાશે

|

Jan 12, 2021 | 1:24 PM

અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં Corona vaccine નો જથ્થો પહોંચ્યો. પુણેથી આવેલા કોવિશિલ્ડ રસીના જથ્થાને અસારવા સિવિલના રિજયોનલ સેન્ટરમાં રાખવામાં આવશે.

અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં  Corona vaccineનો જથ્થો પહોંચ્યો, તબીબી સ્ટાફને સૌ પ્રથમ રસી અપાશે
કોરોનાની રસી પહોચી અમદાવાદ

Follow us on

અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં Corona vaccine નો જથ્થો પહોંચ્યો. પુણેથી આવેલા કોવિશિલ્ડ રસીના જથ્થાને અસારવા સિવિલના રિજયોનલ સેન્ટરમાં રાખવામાં આવશે. કોરોના રસીના 23 પૈકીના 10 બોક્સ અસારવા સિવિલ હોસ્પિટલમાં જ રહેશે. 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત તબીબી સ્ટાફને સૌ પ્રથમ રસી આપવામાં આવશે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Next Article