કોરોના સંક્રમણને પગલે અમદાવાદમાં લગ્નપ્રસંગોમાં સિવિલ ડ્રેસમાં પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ

|

Nov 28, 2020 | 12:02 AM

જો તમારા ઘરે લગ્ન છે તો જરા ધ્યાન રાખજો, પોલીસ સરપ્રાઇસ ચેકિંગ કરી શકે છે, કેમકે કોરોનાના કેસ વધતા હવે સંક્રમણ ન ફેલાય તે માટે પોલીસ સિવિલ ડ્રેસમાં તમારા લગ્નપ્રસંગમાં પહોંચી જશે. જો કોઈ જગ્યાએ નિયમોનું ઉલ્લંઘન થતું હોય ત્યાં કાયદેસરની કાર્યવાહી કરે છે. આ ચેકિંગ કરવા સોલા વિસ્તારમાં પોલીસે ખાનગી ડ્રેસમાં પાર્ટી પ્લોટમાં ચાલી […]

કોરોના સંક્રમણને પગલે અમદાવાદમાં લગ્નપ્રસંગોમાં સિવિલ ડ્રેસમાં પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ

Follow us on

જો તમારા ઘરે લગ્ન છે તો જરા ધ્યાન રાખજો, પોલીસ સરપ્રાઇસ ચેકિંગ કરી શકે છે, કેમકે કોરોનાના કેસ વધતા હવે સંક્રમણ ન ફેલાય તે માટે પોલીસ સિવિલ ડ્રેસમાં તમારા લગ્નપ્રસંગમાં પહોંચી જશે. જો કોઈ જગ્યાએ નિયમોનું ઉલ્લંઘન થતું હોય ત્યાં કાયદેસરની કાર્યવાહી કરે છે. આ ચેકિંગ કરવા સોલા વિસ્તારમાં પોલીસે ખાનગી ડ્રેસમાં પાર્ટી પ્લોટમાં ચાલી રહેલા પ્રસંગમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. જ્યાં કોઈ પણ પ્રસંગમાં 100થી વધુ મહેમાનો જોવા મળ્યા ન હતા. તો બીજી બાજુ મોટાભાગના લોકો માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. માસ્ક વિના એકલ દોકલ જોવા મળ્યા હતા. સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન જો કોઈ જગ્યાએ જરૂર લાગે ત્યાં પોલીસે જરૂરી સુચનો પણ કર્યા હતા. પણ ચોક્કસથી કહી શકશે કે લગ્ન પ્રસંગમાં સરકારની ગાઈડ લાઈનનું લોકો પાલન કરતા જોવા મળી રહ્યા છે.

 

જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article