ગુજરાત કોંગ્રેસ રાજયસભાની ચુંટણીમાં ઉમેદવાર નહી ઉભા રાખે, કરી સત્તાવાર જાહેરાત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં Congress માટે મુશ્કેલીઓ વધી છે. તેવા સમયે 1 માર્ચના રોજ યોજાનારી રાજયસભાની ખાલી પડેલી બે બેઠકો માટે પણ કોંગ્રેસે ઉમેદવાર ન ઉભા રાખવાનો નિણર્ય કર્યો છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં Congress માટે મુશ્કેલીઓ વધી છે. તેવા સમયે 1 માર્ચના રોજ યોજાનારી રાજયસભાની ખાલી પડેલી બે બેઠકો માટે પણ કોંગ્રેસે ઉમેદવાર ન ઉભા રાખવાનો નિણર્ય કર્યો છે. આ અંગે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે Congress પાસે પૂરતું સંખ્યાબળ ન હોવાને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના લીધે ભાજપના બે ઉમેદવારો બિનહરીફ જાહેર થશે તેવી હાલ શક્યતા છે.
Follow Us
Latest Videos
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ