કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ભાંગરો વાટ્યો, ભૂલ સમજાતાં ટ્વિટ ડિલિટ કર્યુ

|

Sep 25, 2020 | 1:44 PM

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ભાંગરો વાટ્યો, ટ્વીટ કરીને હાર્દિક પટેલે ભાંગરો વાટ્યો છે. હાર્દિક પટેલે ટ્વિટ કરી જણાવ્યું કે 2022માં એક તૃતિયાંશ બેઠકોથી કોંગ્રેસ સરકાર બનાવશે. એક તૃતિયાંશના હિસાબથી કોંગ્રેસને માત્ર 61 બેઠકો મળે છે. ત્યારે 2017માં એક તૃતિયાંશ કરતા વધુ બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો. ત્યારે ભૂલ સમજાયા બાદ હાર્દિક પટેલે ટ્વીટ […]

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ભાંગરો વાટ્યો, ભૂલ સમજાતાં ટ્વિટ ડિલિટ કર્યુ

Follow us on

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ભાંગરો વાટ્યો, ટ્વીટ કરીને હાર્દિક પટેલે ભાંગરો વાટ્યો છે. હાર્દિક પટેલે ટ્વિટ કરી જણાવ્યું કે 2022માં એક તૃતિયાંશ બેઠકોથી કોંગ્રેસ સરકાર બનાવશે. એક તૃતિયાંશના હિસાબથી કોંગ્રેસને માત્ર 61 બેઠકો મળે છે. ત્યારે 2017માં એક તૃતિયાંશ કરતા વધુ બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો. ત્યારે ભૂલ સમજાયા બાદ હાર્દિક પટેલે ટ્વીટ ડિલિટ કર્યુ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 1:05 pm, Sun, 12 July 20

Next Article