કોંગ્રેસના ધારાસભ્યોની ખરીદીના આક્ષેપને ભાજપે નકાર્યા, કહ્યું કોંગ્રેસ પતનના આરે છે માટે બેજવાબદારી પૂર્વક આરોપો કરે છે.

|

Nov 01, 2020 | 4:25 PM

કોંગ્રેસ દ્વારા ભાજપ પર ધારાસભ્યોને પૈસા આપીને ખરીદાતા હોવાના આક્ષેપો લગાવ્યા છે જેને ભાજપે નકાર્યા છે. ભાજપના નેતા આર.સી ફળદુએ તમામ આરોપોને પાયા વિહોણા કહ્યા છે. આર.સી ફળદુએ પલટવાર કરતા જણાવ્યું કે કોંગ્રેસ હવે દેશમાં પતનના આરે છે અને બોખલાઇ ગઇ છે. કોંગ્રેસ બેજવાબદારી પૂર્વક  આરોપો કરે છે, તેમાં કશું જ તથ્ય નથી. ઉલ્લેખનીય છે […]

કોંગ્રેસના ધારાસભ્યોની ખરીદીના આક્ષેપને ભાજપે નકાર્યા, કહ્યું કોંગ્રેસ પતનના આરે છે માટે બેજવાબદારી પૂર્વક આરોપો કરે છે.

Follow us on

કોંગ્રેસ દ્વારા ભાજપ પર ધારાસભ્યોને પૈસા આપીને ખરીદાતા હોવાના આક્ષેપો લગાવ્યા છે જેને ભાજપે નકાર્યા છે. ભાજપના નેતા આર.સી ફળદુએ તમામ આરોપોને પાયા વિહોણા કહ્યા છે. આર.સી ફળદુએ પલટવાર કરતા જણાવ્યું કે કોંગ્રેસ હવે દેશમાં પતનના આરે છે અને બોખલાઇ ગઇ છે. કોંગ્રેસ બેજવાબદારી પૂર્વક  આરોપો કરે છે, તેમાં કશું જ તથ્ય નથી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે ભાજપ પર આરોપ ધારાસભ્યોની ખરીદી કરતું હોવાનું સ્ટિંગ ઑપરેશન કર્યુ હતું.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article