અલ્પેશ ઠાકોરના બચાવમાં કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કહ્યું કે ઉત્તર ગુજરાતમાં અમારુ કદ વધી રહ્યું જે પાર્ટીને ખટકે છે

|

May 08, 2019 | 1:18 PM

અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા અંગે રજૂઆતને લઈ રાજકારણ ગરમાયું છે. ત્યારે બાયડના કોંગ્રેસી ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બળવાખોર સૂર છેડ્યા છે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા અંગે રજૂઆતને લઈ રાજકારણ ગરમાયું છે. ત્યારે બાયડના કોંગ્રેસી ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બળવાખોર સૂર છેડ્યા છે. ધવલસિંહે સ્પષ્ટ કહી દીધુ કે, જો કોંગ્રેસ અલ્પેશ ઠાકોર સામે પગલાં […]

અલ્પેશ ઠાકોરના બચાવમાં કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કહ્યું કે ઉત્તર ગુજરાતમાં અમારુ કદ વધી રહ્યું જે પાર્ટીને ખટકે છે

Follow us on

અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા અંગે રજૂઆતને લઈ રાજકારણ ગરમાયું છે. ત્યારે બાયડના કોંગ્રેસી ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બળવાખોર સૂર છેડ્યા છે

અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા અંગે રજૂઆતને લઈ રાજકારણ ગરમાયું છે. ત્યારે બાયડના કોંગ્રેસી ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બળવાખોર સૂર છેડ્યા છે. ધવલસિંહે સ્પષ્ટ કહી દીધુ કે, જો કોંગ્રેસ અલ્પેશ ઠાકોર સામે પગલાં લેશે તો જનતા માફ નહીં કરે. સાથે જ તેમણે દાવો કર્યો કે- કૉંગ્રેસના સાતથી આઠ ધારાસભ્યો તેમની સાથે છે. અલ્પેશ ઠાકોરે કૉંગ્રેસના પદો પરથી રાજીનામું આપ્યું છે. સભ્યપદ પરથી રાજીનામું નથી આપ્યું.

આ પણ વાંચોઃ 2019ની ચૂંટણીમાં આ પહેલુ રાજ્ય છે કે જેના 168 બૂથ પર ફરી મતદાન યોજાશે, તમામ તૈયારીઓ માટે આદેશ આપી દેવાયા

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

TV9 Gujarati

ધવલસિંહે કહ્યું કે કૉંગ્રેસ પર આક્ષેપ કર્યો કે, ઉત્તર ગુજરાતમાં અમારૂ કદ વધી રહ્યું છે. જે પાર્ટી જોઈ નથી શકતી એટલે અમારૂ કદ ઘટાડવા માટે વ્હાલા-દવાલાની નીતિ અપનાવી રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:05 pm, Wed, 8 May 19

Next Article