કોંગ્રેસને વધુ એક ફટકો, કોંગ્રેસના આ સભ્યએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો

|

Apr 14, 2019 | 2:36 AM

કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. સાણંદના કોંગ્રેસના સભ્ય મેરૂ ગોહિલ 100 કાર્યકર્તાઓ સહિત ભાજપનો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાયા છે. સાણંદ APMC ખાતેની મુખ્યપ્રધાન વિજય રૂપાણીની જાહેરસભામાં મેરૂ ગોહિલ સહિત, સાણંદ APMCના ચેરમેન, APMCના 13 ડિરેકટરો તથા સાણંદ તાલુકા પંચાયતના 3 કોંગ્રેસના સભ્યો ભાજપમાં જોડાયા છે. TV9 Gujarati Web Stories View more પરશુરામના એ […]

કોંગ્રેસને વધુ એક ફટકો, કોંગ્રેસના આ સભ્યએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો

Follow us on

કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. સાણંદના કોંગ્રેસના સભ્ય મેરૂ ગોહિલ 100 કાર્યકર્તાઓ સહિત ભાજપનો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાયા છે.

સાણંદ APMC ખાતેની મુખ્યપ્રધાન વિજય રૂપાણીની જાહેરસભામાં મેરૂ ગોહિલ સહિત, સાણંદ APMCના ચેરમેન, APMCના 13 ડિરેકટરો તથા સાણંદ તાલુકા પંચાયતના 3 કોંગ્રેસના સભ્યો ભાજપમાં જોડાયા છે.

TV9 Gujarati

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

 

જાહેરસભામાં સંબોધન કરતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસ અને મહાગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article