બિનસચિવાલયની પરીક્ષા મામલે કોંગ્રેસ નેતાનું મોટું નિવેદન, ‘RSSના માનિતાઓને નોકરી અપાવવા માટે કૌભાંડ’

ગાંધીનગરના રસ્તા પર યુવાનો પોતાની માગણી સાથે નૈતિકતાની જંગ લડી રહ્યા છે. ત્યારે છેલ્લા 3 દિવસથી યુવાનો બિનસચિવાલયની પરીક્ષા રદ કરવાની માગણી કરી રહ્યા છે. ત્યારે રાજકોટ કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. RSSના માનિતાઓને નોકરી આપવા માટે સમગ્ર કૌભાંડ આચરવામાં આવે છે. આ પણ વાંચોઃ બિનસચિવાલય પરીક્ષાને રદ કરવાની માગણી સાથે વિરોધ […]

બિનસચિવાલયની પરીક્ષા મામલે કોંગ્રેસ નેતાનું મોટું નિવેદન, RSSના માનિતાઓને નોકરી અપાવવા માટે કૌભાંડ
| Updated on: Dec 05, 2019 | 11:48 AM

ગાંધીનગરના રસ્તા પર યુવાનો પોતાની માગણી સાથે નૈતિકતાની જંગ લડી રહ્યા છે. ત્યારે છેલ્લા 3 દિવસથી યુવાનો બિનસચિવાલયની પરીક્ષા રદ કરવાની માગણી કરી રહ્યા છે. ત્યારે રાજકોટ કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. RSSના માનિતાઓને નોકરી આપવા માટે સમગ્ર કૌભાંડ આચરવામાં આવે છે.

આ પણ વાંચોઃ બિનસચિવાલય પરીક્ષાને રદ કરવાની માગણી સાથે વિરોધ પ્રદર્શનમાં હાર્દિક પટેલને ધક્કે ચડાવ્યો!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:14 am, Thu, 5 December 19