કોંગ્રેસના નેતા અહેમદ પટેલે LRD, CAA અને NRC મુદ્દે સરકાર પર કર્યા આકરા પ્રહાર

|

Jan 19, 2020 | 1:36 PM

તો આ તરફ કોંગ્રેસના નેતા અહેમદ પટેલે LRD, CAA અને NRC મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે આ તમામ મુદ્દે સરકારની નિયત યોગ્ય નથી. તો ખાનગીકરણ મુદ્દે તેમણે કહ્યું કે સરકાર ખાનગીકરણને પ્રાધન્ય આપી અનામત પદ્ધતિ ખતમ કરવા માગે છે. આટલું જ નહીં પણ દેશભરમાં ચાલી રહેલા વિવિધ આંદોલન મુદ્દે પણ તેમણે […]

કોંગ્રેસના નેતા અહેમદ પટેલે LRD, CAA અને NRC મુદ્દે સરકાર પર કર્યા આકરા પ્રહાર

Follow us on

તો આ તરફ કોંગ્રેસના નેતા અહેમદ પટેલે LRD, CAA અને NRC મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે આ તમામ મુદ્દે સરકારની નિયત યોગ્ય નથી. તો ખાનગીકરણ મુદ્દે તેમણે કહ્યું કે સરકાર ખાનગીકરણને પ્રાધન્ય આપી અનામત પદ્ધતિ ખતમ કરવા માગે છે. આટલું જ નહીં પણ દેશભરમાં ચાલી રહેલા વિવિધ આંદોલન મુદ્દે પણ તેમણે કહ્યું કે સરકાર વિરુદ્ધ જેટલા પણ આંદોલનો ચાલી રહ્યા છે તે રાજકીય નહીં પણ સ્વયંભૂ છે.

આ પણ વાંચોઃ જલારામ બાપા દ્વારા શરૂ અન્નક્ષેત્રને 200 વર્ષ પૂર્ણ, દેશ-વિદેશથી ભક્તો વિરપુરધામ પહોંચ્યા

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article