રાજકોટ: કોંગ્રેસના કોર્પોરેટરની પોલીસે કરી અટકાયત, ડુંગળીનું વિતરણ કરતા સમયે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ

|

Sep 29, 2020 | 11:47 AM

રાજકોટમાં કોંગ્રેસના કોર્પોરેટરની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. કોર્પોરેટર દ્વારા ડુંગળીનું વિતરણ કરતા સમયે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ હતો. વોર્ડ નંબર 12ના કોર્પોરેટર વિજય વાંકની પોલીસે અટકાયત કરી છે. ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ માલવિયાનગર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે.   Web Stories View more Nita Ambani luxury car : સીટ પર લખેલું […]

રાજકોટ: કોંગ્રેસના કોર્પોરેટરની પોલીસે કરી અટકાયત, ડુંગળીનું વિતરણ કરતા સમયે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ

Follow us on

રાજકોટમાં કોંગ્રેસના કોર્પોરેટરની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. કોર્પોરેટર દ્વારા ડુંગળીનું વિતરણ કરતા સમયે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ હતો. વોર્ડ નંબર 12ના કોર્પોરેટર વિજય વાંકની પોલીસે અટકાયત કરી છે. ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ માલવિયાનગર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે.

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: પરપ્રાંતિયોએ વતન જવા માટે બસમાં કરી તોડફોડ, પોલીસે નોંધી ફરિયાદ

 

Published On - 7:45 am, Mon, 11 May 20

Next Article